GPS Tracking Philippines
Welcome
Login

આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી-ભાગ-2 | Aadhar Enabled DISE Entry Update |Part.2

Your video will begin in 7
You can skip to video in 3

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by Admin in Child Tracking System
28 Views

Description

આ વર્ષથી વર્ષ ૨૦૧૭-'૧૮ ની સ્થિતિએ ધોરણ ૧ થી ૧૨ ની રાજ્યની તમામ શાળાઓ ( સરકારી /ગ્રાન્ટેડ/ખાનગી /આશ્રમ શાળા) એ આધાર ડાયસની ઓનલાઇન એન્ટ્રી શાળાકક્ષાએ જાતે કરવાની છે.SSA ના જણાવ્યા અનુસાર આ કામગીરીની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રી/મુખ્ય શિક્ષકશ્રીની છે.RTE અનુસાર આ માહિતી આપવી ફરજીયાત છે.ત્યારે દરેક શાળા સરળતાથી ઓનલાઇન વિગત અપડેટ કરી શકે એ માટે સર્વ શિક્ષા અભિયાન (SSA) દ્વારા ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો બનાવવામાં આવ્યા છે.જેના આધારે આપ ઓનલાઇન અપડેટ કેવી રીતે કરવું ? એ સમજી શકશો. SSA ના આ પ્રયત્નને અભિનંદન છે.
Create By : Puran Gondaliya,Porbandar
Facebook : https://www.facebook.com/trpuran.gondaliya
Twitter : https://twitter.com/puran1982
website : www.pgondaliya.com
*Click For My All Video*
http://www.pgondaliya.com/p/blog-page_53.html
દરેક નવા વીડિયોના મેસેજ આપના ઇમેઇલ પર મેળવવા મારી આ ચેનલને Subscribe કરશો.
https://www.youtube.com/c/PuranGondaliya1982
પુરણ ગોંડલિયા

Post your comment

RSS